નોટિંગહામઃઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે રવિવારે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ત્રીજી T20 મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0થી જીત મેળવીને ત્રણ મેચની T20I શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે.
IND Vs Eng 3rd T20 : ઇંગ્લેન્ડ વ્હાઇટ વોશથી બચવા મેદાને ઉતર્યું - England replaces Matt Parkinson with Reece Topley
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ઈંગ્લેન્ડને તેના ઘરે ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો.
IND Vs Eng 3rd T20
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ.
ઈંગ્લેન્ડની ટીમ: જેસન રોય, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), ડેવિડ મલાન, ફિલિપ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન, રીસ ટોપલી, રિચર્ડ ગ્લેસન.