- જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ
- સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- એક આતંકી ઠાર
શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોપોરના સીર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
આ પણ વાંચો : જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 2 લોકોના મોત