શ્રીનગરઃદક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના નૌપોરા-ખૈરપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તેઓ જગ્યાએ જગ્યાએ દરોડા પાડી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
ENCOUNTER IN KULGAM: કુલગામ એન્કાઉન્ટરમાં એક આતંકીને કરાયો ઠાર - Kulgam Encounter: Two militants killed
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
Etv BharatENCOUNTER IN KULGAM
અપડેટ ચાલું છે...
TAGGED:
operation on