- જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ
- એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર
- હથિયારો અને દારૂગોળો જપ્ત
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં(Kulgam in Jammu Kashmir) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ(Encounter in Jammu and Kashmir) થઈ હતી. એક ઇનપુટના આધારે, સુરક્ષા દળોએ રેડવાની બાલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
Encounter: કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા(Terrorists killed in Jammu and Kashmir) ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ(Clashes between security forces and militants) થઈ હતી. જે એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ Bandipora Terror Attack: પોલીસ કર્મચારીઓની હત્યામાં પાકિસ્તાની આતંકવાદી શામેલ, 2 ઓવર ગ્રાઉન્ડ વર્કરે કરી હતી મદદ
આ પણ વાંચોઃ અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી