ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ - નૌગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો

શ્રીનગરના નૌગામ વિસ્તારમાં (Naugam area of Srinagar) મોડી રાતથી ચાલુ એન્કાઉન્ટરમાં અજાણ્યા આતંકવાદીના મોત થયાના સમાચાર છે. એન્કાઉન્ટર (encounter) ચાલુ છે.

શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો,
શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો,

By

Published : Jun 16, 2021, 7:47 AM IST

Updated : Jun 16, 2021, 12:59 PM IST

  • શ્રીનગરમાં આતંકીવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો
  • કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓને નિશાન બનાવ્યા

શ્રીનગર: નૌગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter between security forces and terrorists) થઈ છે. મળતી માહિતી મુજબ સેના દ્વારા એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો (One unidentified terrorist has been killed) છે. કાશ્મીર ઝોન પોલીસના (Kashmir Zone Police) જણાવ્યા અનુસાર સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આંતકીને ઠાર માર્યા, 1 પોલીસ જવાન શહીદ

પોલીસે કહ્યું છે કે, બે આતંકીઓ છુપાયેલા છે, જેમાંથી સેના દ્વારા એક આતંકવાદી માર્યો ગયો છે.

Last Updated : Jun 16, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details