ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,કેબિનમાં ફેલાયો ધુમાડો - emergency landing of spiceJet aircraft

આજે સવારે દિલ્હીથી જબલપુર જતી સ્પાઈસ (spiceJet aircraft in delhi) જેટની ફ્લાઈટ દરમિયાન કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ પછી પ્લેન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ (emergency landing of spiceJet aircraft) થયું. આ સાથે મુસાફરોને પણ સલામત રીતે ઉતારવામાં આવ્યા છે.

દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,કેબિનમાં ફેલાયો ધુમાડો
દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,કેબિનમાં ફેલાયો ધુમાડો

By

Published : Jul 2, 2022, 11:40 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીથી જબલપુર જતી સ્પાઈસ જેટની (spiceJet aircraft in delhi) ફ્લાઈટની કેબિનમાં આજે સવારે ધુમાડો ફેલાઈ ગયો હતો. આ પછી પ્લેન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ થયું. આ સાથે મુસાફરોને પણ સલામત રીતે ઉતારવામાં (emergency landing of spiceJet aircraft) આવ્યા છે. વીડિયોમાં ધુમાડો સ્પષ્ટ જોઈ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details