ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE UPDATE: પશ્ચિમ બંગાળમાં સાતમાં તબક્કાની 34 બેઠકો માટે મતદાન શરૂ - Election live

election
election

By

Published : Apr 26, 2021, 6:56 AM IST

Updated : Apr 26, 2021, 11:45 AM IST

11:44 April 26

પશ્ચિમ બંગાળમાં સવારે 11 વાગ્યા સુધીમાં 36.02 ટકા મતદાન થયું

  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 
  • સવારે 11 વાગ્યા સુધીમાં 36.02 ટકા મતદાન નોંધાયું છે.

10:37 April 26

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કાની 34 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં 17.95 ટકા મતદાન નોંધાયું છે.

  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કાની 34 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
  • ત્યારે સવારે 9 વાગ્યા સુધીમાં 17.95 ટકા મતદાન નોંધાયું છે.

09:06 April 26

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં પશ્ચિમ બર્ધમાન, કોલકાતા, માલદા, મુર્શિદાબાદ અને દક્ષિણ દિનાજપુરના પાંચ જિલ્લાની 34 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

07:04 April 26

મમતાના ગૃહ ક્ષેત્ર ભવાનીપુર પર બધાની નજર

  • બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
  • જેમાંથી એક બેઠક ભવાનીપુર છે.
  • મમતા હાલ ભવાનીપુર બેઠકથી વિધાયક છે પરંતુ તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
  • ભવાનીપુર માટે તૃણમૂલ કોંગ્રેસ તરફથી મમતાએ રાજ્યના વીજપ્રધાન સોભનદેબ ચટ્ટોપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે.
  • જેમની સામે ભાજપના રૂદ્રનિલ ઘોષ છે જે TMCમાંથી જ ભાજપમાં આવેલા છે.

07:03 April 26

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું આજે મતદાન

  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું આજે મતદાન છે.
  • આ તબક્કામાં પ્રદેશની કુલ 34 વિધાનસભા બેઠકો માટે 284 ઉમેદવારો મેદાનમાં છે.
  • એક બાજુ કોરોનાનો કેર છે અને બીજી બાજુ ચૂંટણી ચાલુ છે.
  • બંગાળમાં કોરોનાના નવા 15,889 નવા કેસ સામે આવ્યા છે.

06:38 April 26

LIVE UPDATE: પશ્ચિમ બંગાળમાં સાતમાં તબક્કાની 34 બેઠકો માટે મતદાન શરૂ

પશ્ચિમ બંગાળમાં સાતમાં તબક્કાની 34 બેઠકો માટે આજે મતદાન

Last Updated : Apr 26, 2021, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details