પશ્ચિમ બંગાળ SSC ભરતી કૌભાંડ: ED એ પાર્થ અને અર્પિતા વિરુદ્ધ ચાર્જશીટ કરી ફાઇલ - પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડના કેસ
પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડના કેસમાં (SSC Recruitment Scam Case in West Bengal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 6 કંપનીઓ અને 2 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ (ED filed charge sheet against Parth and Arpita) કરી છે. આ બે લોકોના નામમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળ SSC ભરતી કૌભાંડ: ED એ પાર્થ અને અર્પિતા વિરુદ્ધ ચાર્જશીટ કરી ફાઇલ
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડના (SSC Recruitment Scam Case in West Bengal) મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 6 કંપનીઓ અને 2 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ (ED filed charge sheet against Parth and Arpita) કરી છે. આ બે લોકોના નામમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટ સાથે 14,000 પેજના દસ્તાવેજો પણ સબમિટ કર્યા છે.