ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં

નેપાળમાં ગુરુવારે રાત્રે 11.59 વાગ્યે બગબુંગથી (earthquake in Baglung, Nepal) 36 કિલોમીટર પશ્ચિમમાં મધ્ય પહાડી વિસ્તારમાં ભૂકંપની ઝટકો આવ્યો હતો.

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં
Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં

By

Published : Jan 7, 2022, 8:51 AM IST

નવી દિલ્હીઃ નેપાળમાં ગુરુવારે રાત્રે 11.59 વાગ્યે બગલુંગ (earthquake in Baglung, Nepal)થી 36 કિલોમીટર પશ્ચિમમાં મધ્ય પહાડી વિસ્તારમાંભૂકંપના (Earthquake of Magnitude over hits Nepal) આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3ની આંકવામાં આવી (An earthquake of Magnitude 4.3) છે. જોકે, ભૂકંપથી અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની (Earthquake in Nepal) નથી થઈ.

આ પણ વાંચો-Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 300 કિલોમીટર દૂર હતું

ભૂકંપનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમાંડુથી લગભગ 300 કિલોમીટર દૂર પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમમાં ભારતના અયોધ્યા (ઉત્તરપ્રદેશ)થી 176 કિલોમીટર ઉત્તર, ઉત્તર-પૂર્વમાં હતું.

આ પણ વાંચો-earthquake In Dadra Nagar Haveli Palghar: વલસાડ-પાલઘર સરહદએ 3.6 અને 2.2ના ભૂકંપના આફ્ટર શોક, લોકોમાં અફરાતફરી

અત્યાર સુધી કોઈ જાનહાની નથી થઈ

ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોવાની સૂચના નથી મળી. હિમાલયી ક્ષેત્ર હોવાના કારણે સમગ્ર નેપાળમાં ભૂકંપનું જોખમ રહે છે.

ABOUT THE AUTHOR

...view details