Venkateswara Swamy Temple in Tirumala: તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્ત દ્વારા 3 કરોડનાં સોનાનું કરાયું દાન - તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર
તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં (Venkateswara Swamy Temple in Tirumala)ભક્ત દ્વારા 3 કરોડનાં સોનાનું દાન કરાયું. જેમાં ભક્ત દ્વારા સોનાની બનેલી અને હીરા અને માણેકથી જડેલી 'વરદા-કટી હસ્ત'ની જોડી તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને દાનમાં આપવામાં આવી હતી.
Venkateswara Swamy Temple in Tirumala: તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્ત દ્વારા 3 કરોડનાં સોનાનું કરાયું દાન
ન્યુઝ ડેસ્ક: સોનાની બનેલી અને હીરા અને માણેકથી જડેલી 'વરદા-કટી હસ્ત'ની જોડી એક ભક્ત દ્વારા તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને દાનમાં (Venkateswara Swamy Temple in Tirumala)આપવામાં આવી હતી. આ ઘરેણાંનું વજન લગભગ 5.3 કિલો હતું અને તેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.