ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કોરોના બાદ મ્યૂકોરમાઇકોસિસના કેસમાં વધારો - મહારાષ્ટ્ર પોલીસના ઇન્સ્પેક્ટર

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ આ વચ્ચે નવી બીમારી સામે આવી છે. "મ્યૂકોરમાઇકોસિસ" મહારાષ્ટ્રરા જયમાં બ્લેક ફંગલના કેસમાં વધારો જાવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના બાદ મ્યૂકોરમાઇકોસિસના કેસમાં વધારો
મહારાષ્ટ્રમાં કોરોના બાદ મ્યૂકોરમાઇકોસિસના કેસમાં વધારો

By

Published : May 20, 2021, 1:29 PM IST

  • કોરોનાના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યુ
  • કોરોના બાદ મ્યૂકોરમાઇકોસિસના કેસમાં વધારો
  • મ્યૂકોરમાઇકોસિસ રોગના કારણે પણ લોકોના થઇ રહ્યા છે મૃત્યુ

મુંબઇઃકોરોનાના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યું નોંધાયા છે. કોરોનાના કારણે લોકો હવે દૂલર્ભ બીમારી મ્યૂકોરમાઇકોસિસ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. મ્યૂકોરમાઇકોસિસ રોગના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ સ્થિતી પર કાબુ મેળવવા માટે કેટલાક લોકોએ મદદ માટે હાથ લંબાવ્યા છે. પરંતુ, આર્થિક મદદ મળ્યા બાદ દવા ન મળવાના દાખલાઓ સામે આવ્યા છે, મહારાષ્ટ્ર પોલીસના ઇન્સ્પેક્ટર ભાઈદાસ માળી પણ આ સ્થિતીનો અનુભવ કરી રહ્યા છે.

આ પાણ વાંચોઃ હરિયાણા સરકારે બ્લેક ફંગસને નોટિફાઇડ રોગ તરીકે જાહેર કરી દીધો

મહારાષ્ટ્ર પોલીસના ઇન્સ્પેક્ટર ભાઈદાસ માળી 2 વખત કોરોનાથી સંક્રમિત થયા હતા

ભાઇદાસ માળી 2 વખત કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમને બ્લેક ફંગ થયુ છે. ભાઈદાસ માળીને સારવાર માટે મુબંઇની ગ્લોબલ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. સરવાર માટે તેમને 40 લાખ રૂપિયાની જરૂર હતી. સરવાર માટેના ખર્ચની વિશે જાણીને પરિવારના લોકો ચિંતીત થયા હતા. તોઓ પાસે આટલા પૈસા ન હતા આ મુશ્કેલ સમયમાં દોસ્તોએ મદદ કરી હતી અને 30 લાખ રૂપિયા આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details