ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન ડૉ એસ જયશંકર જાપાનની મુલાકાત લેશે - external affairs minister dr s jaishankar

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન ડૉ એસ જયશંકર 7 થી 10 સપ્ટેમ્બર 2022 દરમિયાન 2જી ભારત-જાપાન 2+2 પ્રધાન સ્તરીય બેઠક માટે જાપાનની સત્તાવાર મુલાકાત લેશે. Rajnath, Jaishankar to visit Japan ,DEFENCE MINISTER RAJNATH SINGH, EXTERNAL AFFAIRS MINISTER DR S JAISHANKAR.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર જાપાનની મુલાકાત લેશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર જાપાનની મુલાકાત લેશે

By

Published : Sep 6, 2022, 10:54 AM IST

નવી દિલ્હી-સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન ડૉ એસ જયશંકર 7 થી 10 સપ્ટેમ્બર 2022 દરમિયાન 2જી ભારત-જાપાન 2+2 મંત્રી સ્તરીય બેઠકમાટે જાપાનની સત્તાવાર મુલાકાત લેશે. (DEFENCE MINISTER RAJNATH SINGH AND EXTERNAL AFFAIRS MINISTER DR S JAISHANKAR WILL VISIT TO JAPAN) મુલાકાત દરમિયાન, પ્રધાનો તેમના સમકક્ષો, સંરક્ષણ પ્રધાન યાસુકાઝુ હમાદા અને વિદેશ પ્રધાન, યોશિમાસા હયાશી સાથે અનુક્રમે સંરક્ષણ પ્રધાન સ્તરની બેઠકો અને વિદેશ પ્રધાનોની વ્યૂહાત્મક સંવાદ પણ કરશે.

5 દિવસીય મુલાકાતઉલ્લેખનીય છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે જ મંગોલિયા અને જાપાનની પાંચ દિવસની મુલાકાતે જશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ બંને દેશો સાથે ભારતના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વિસ્તારવાનો છે.(india japan meeting) (Rajnath, Jaishankar to visit Japan)

'ટુ પ્લસ ટુ' ફોર્મેટમાં વાતચીત-સમગ્ર જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે જાપાનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (defence minister rajnath singh ) અને વિદેશ પ્રધાન એસ જયશંકર (external affairs minister dr s jaishankar) તેમના જાપાની સમકક્ષો સાથે 'ટુ પ્લસ ટુ' ફોર્મેટમાં વિદેશ અને સંરક્ષણ પ્રધાનસ્તરની વાતચીત કરશે. તેમણે કહ્યું કે રાજનાથ 5 થી 7 સપ્ટેમ્બર સુધી મંગોલિયાની મુલાકાતે હશે, જ્યારે તેમની જાપાનની મુલાકાત 8 અને 9 સપ્ટેમ્બરે છે. એવું માનવામાં આવે છે કે ભારત અને જાપાન વચ્ચે 8 સપ્ટેમ્બરે 'ટુ પ્લસ ટુ' ફોર્મેટમાં વાતચીત થશે.

ABOUT THE AUTHOR

...view details