ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Death threat to rakesh tikait : ખેડૂત નેતા રાકેશ ટિકૈતને મારી નાંખવાની મળી ધમકી - ફોન પર આપવામાં આવી ધમકી

ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ફરી એક વખત મારી નાંખવાની ધમકી(Death threat to rakesh tikait) મળી છે. ગાઝીયાબાદ કૌશાંબી પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરીયાદ પણ દાખલ (FIR lodged in kaushambi police station) કરવામાં આવી છે. શનિવારે રાકેશ ટિકૈટને ફોન કરીને(Rakesh tikait death threat on call) અભદ્ર ગાળો આપવામાં આવી અને પછી તેને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

Death threat to rakesh tikait
Death threat to rakesh tikait

By

Published : Dec 5, 2021, 8:37 PM IST

  • રાકેશ ટિકૈતને મારી નાંખવાની ધમકી
  • આરાપીએ ફોન કરીને આપી ધમકી
  • પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હી: ખેડૂત આંદોલનના અગ્રણી નેતા રાકેશ ટિકૈટને મારી નાંખવાની ધમકી(Death threat to rakesh tikait) આપવામાં આવી છે. જે બાદ ગાઝીયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશનમાં આ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાકેશ ટિકૈતને ફોન પર ધમકી આપવામાં આવી છે જો કે તેમનો આ ફોન તેમની સિક્યોરિટીમાં તૈનાત ઉત્તરપ્રદેશના એક પોલીસ કર્મીએ ઉપાડ્યો હતો.

પોલીસે શરૂ કરી તપાસ

આ અંગે કૌશાંબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે આ અંગેની ઓડિયો ક્લિપ પણ રાકેશ ટિકૈત પાસેથી મેળવી લીધી છે અને આ અંગે ફરીયાદ દાખલ કરીને (FIR lodged in kaushambi police station) તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનના નેતાને રાકેશ ટિકૈટને આ અગાઉ પણ મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે.

આ પણ વાંચો:Gambhir again gets threat from Pakistan: ગંભીરને ફરી પાકિસ્તાન તરફથી મળી ધમકી, કાશ્મીર પર રાજનીતિ ન કરવાની સૂચના

આ પણ વાંચો:Threat To Kill CM Yogi : મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના પ્રમુખને મારી નાખવાની ધમકી, કેસ નોંધાયો

ABOUT THE AUTHOR

...view details