બર્મિંગહામઃભારતીય કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો (WOMENS HOCKEY TEAM Win BRONZE MEDAL)હતો. અગાઉ કોમનવેલ્થ ગેમ્સ 2022માં(commonwealth games 2022 ) ભારતના 40 મેડલ હતા જે હવે 41 થઈ ગયા છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય ટીમે આ કોમનવેલ્થ ગેમ્સમાં તેના પૂલ-એની ચારમાંથી ત્રણ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે કેનેડા, વેલ્સ અને ઘાનાને હરાવ્યા.
CWG 2022 : મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો - WOMENS HOCKEY TEAM Win BRONZE MEDAL
ભારતીય મહિલા હોકી ટીમે બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો(WOMENS HOCKEY TEAM Win BRONZE MEDAL) છે.
CWG 2022
અપડેટ ચાલું છે...