નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની (Drugs Controller General of India) એક્સપર્ટ કમિટીએ (Subject Expert Committee) કોરોનાની કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સીનને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરી (Recommended to sell Covexin and CoviShield in market) છે.
શુક્રવારે DCGI કમિટીએ સમીક્ષા કરી
DCGIની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની રસી બજારમાં લાવવા માટે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી, મળતી માહિતી મુજબ સમિતિએ કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. કોવેક્સીનને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરવામાં આવે છે.
દેશમાં કોવિશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી