- દેશમાં હજુ સુધી કુલ 3,41,14,331 લોકો સલામત
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 7,992 નવા કેસ
- આરોગ્ય મંત્રાલય પ્રમાણે ચેપના કેસોની સંખ્યા 15,000 થી નીચે
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (COVID 19 INDIA) 7,992 નવા કેસ (COVID 19 New Case) સામે આવ્યા છે, ત્યારબાદ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનાર લોકોની કુલ સંખ્યા 3,46,682,736 થઈ ગઈ છે, જ્યારે ભારતમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યાનો આંકડો 93,277 છે, જે 559 દિવસોના અનુસંધાને સૌથી ઉંચા સ્તર પર છે.
રાષ્ટ્રીય સ્તર પર સાજા થનાર દર્દીઓની સંખ્યાનો દર 98.36 ટકા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની તરફથી શનિવારના સવારે જાહેર કરેલ આંકડા મુજબ, વધુ 393 દર્દીઓના મોતના તાંડવ બાદ મૃતકોની સંખ્યા વધીને હાલ દેશમાં સતત 4,75,128 થઇ ગયો છે. 44 દિવસથી દેશમાં સતત ચેપના કેસોની સંખ્યા 15,000 થી (number of daily cases of infection since 44 days is below 15,000) નીચે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી અપાઇ છે કે, કોરાનાની સારવાર લેનાર દર્દીઓની સંખ્યા ઘટીને 93,277 થઇ ગય છે, જે કુલ કેસોના 0.27 ટકા છે. આ સંખ્યા છેલ્લા 559 દિવસમાં સૌથી ઓછી છે. રાષ્ટ્રીય સ્તર પર સાજા થનાર દર્દીઓની સંખ્યાનો દર 98.36 ટકા છે અને તે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે.
24 કલાકમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 1,666 જેટલી ઘટી