નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કુતુબ મિનાર સંકુલમાં હાજર મસ્જિદમાં નમાજ પઢવા પર (Delhi Qutub Minar Controversy) પોતાનો મત રજૂ કર્યો છે અને ASIના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણી (Qutub Minar case hearing) કરવાનો ઈન્કાર કરી દીધો છે. અરજદાર વતી એક વકીલે હાઈકોર્ટને કહ્યું કે, ત્યાં લાંબા સમયથી નમાઝ અદા કરવામાં આવે છે. આ હોવા છતાં, ASIએ 15 મેના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો:દીલ દહેલાવનારો વીડિયો: સામાન્ય ઝઘડામાં કારે બાઇકચાલકને ઉડાવી દીધો