- દેશમાં કોરોના વાઈરસના નવા 30,093 કેસ નોંધાયા
- 24 કલાકમાં રિકવર સંખ્યા 3,03,53,710 પર
- 4,06,130 લોકો હજુ સંક્રમિત
નવી દિલ્હી:આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 30,093 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 374 નાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,11,74,322 પર પહોંચી છે. કુલ મોતની સંખ્યા 4,14,482 થઇ છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધાને 4,06,130 છે.
- 24 કલાકમાં કુલ રસીકરણ