- કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે
- સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
- નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે
નવી દિલ્હી: વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસો(New Case)માં મોટો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃCorona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death
કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,79,11,384 થઇ છે
ભારતમાં કોરોના(Corona)ના 84,332 નવા કેસના આગમન પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,93,59,155 થઇ છે. 4,002 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક 3,67,081 પર પહોંચ્યો છે. 1,21,311 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,79,11,384 થઇ છે.