- ભારતમા છેલ્લા 24 કલાકમા કોરોનાના 14623 નવા કેસ
- હમણા સુધી કુલ 3.41 લાખથી વધુ સંક્રમિત
- 19,446 લોકોએ કોરોનાથી મુક્તી મેળવી
નવી દિલ્હી : ભારતમા કોરોના (corona epidemic)ના કેસ દિવસેને દિવસે ઓછા થઇ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમા ભારતમા 14623 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 19,446 લોકોએ કોરોનાથી મુક્તી મેળવી છે. 197 મૃત્યુ નોંધાય ચૂક્યા છે. રીકવરી દર વર્તમાનમા 98.15% છે. જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. કુલ કેસમાથી માત્ર 0.52 % કેસ સક્રીય છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
આ પણ વાંચો :રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત
કુલ કેસ : 3,41,08,996
સક્રીય કેસ : 1,78,098