શિરડી:શિરડી-કાલકા સાઈનગર એક્સપ્રેસમાં કોરોના પોઝિટિવ મૃતદેહ મળી આવ્યો (Corona positive body found In Train) છે. આ ઘટના શુક્રવારે રાત્રે ટ્રેન સાઇનગર શિરડી રેલવે સ્ટેશન પર આવી હતી ત્યારે પ્રકાશમાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક હિમાચલ પ્રદેશનો રહેવાસી છે. Shirdi-Kalka Sainagar Express
ટ્રેનમાં મળી આવ્યો કોરોના પોઝિટિવ મૃતદેહ, પોલીસ તપાસ શરૂ - સાઈનગર એક્સપ્રેસમાં મૃતદેહ
મહારાષ્ટ્રના શિરડીમાં સાઈનગર એક્સપ્રેસમાંથી એક કોરોના પોઝિટિવ બોડી મળી આવી (Corona positive Dead body found In Train) છે. પ્રાથમિક તપાસમાં મૃતક હિમાચલ પ્રદેશનો હોવાની વાત સામે આવી છે. હાલ, પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
Corona positive Dead body found In Train
એક્સપ્રેસમાં મૃતદેહ બાંધેલો : જણવવામાં આવી રહ્યું છે કે, શિરડી નગર આવી રહેલી સાઈનગર એક્સપ્રેસમાં મૃતદેહ બાંધેલો હતો, તપાસમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક હિમાચલ પ્રદેશના રહેવાસી અને તેમનું નામ મહેન્દ્ર સિંહ બમ્બુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ શિરડી ગ્રામીણ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને કર્યા બાદ તેમણે મૃતદેહની તપાસ કરીને શિરડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.