શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત(civilian killed in grenade attack) અને પોલીસ કર્મચારીઓ સહિત 21 લોકો ઘાયલ થયા(policemen injured in grenade attack) છે. આ ગ્રેનેડ હુમલો શ્રીનગરના અમીરા કદલ બજારમાં થયો(grenade attack at Amira Kadal market, Srinagar) હતો. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ધટના અંગેની જાણકારી પોલીસે આપી હતી.
આ પણ વાંચો :Encounter: કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર