ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Goa Assembly Election : મતગણતરી વચ્ચે ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટ - ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા

કોંગ્રેસ ગોવા એકમે 2017માં પાર્ટીથી અલગ થઈને ભાજપમાં જોડાયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો (Congress reached the SC In Goa) સંપર્ક કર્યો છે. પરંતુ કોંગ્રેસના આ નિર્ણયની આજે આવનારા (Goa Assembly Election Results) પરિણામો પર અસર કઈ નહિ થાય.

કોંગ્રેસના ગોવા એકમે 2017માં પાર્ટીથી અલગ થઈને ભાજપમાં જોડાયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો (Congress reached the SC In Goa) સંપર્ક કર્યો છે. પરંતુ કોંગ્રેસના આ નિર્ણયની આજે આવનારા (Goa Assembly Election Results) પરિણામો પર અસર કઈ નહિ થાય.
કોંગ્રેસના ગોવા એકમે 2017માં પાર્ટીથી અલગ થઈને ભાજપમાં જોડાયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો (Congress reached the SC In Goa) સંપર્ક કર્યો છે. પરંતુ કોંગ્રેસના આ નિર્ણયની આજે આવનારા (Goa Assembly Election Results) પરિણામો પર અસર કઈ નહિ થાય.

By

Published : Mar 10, 2022, 11:13 AM IST

નવી દિલ્હી: ગોવા સહિત પાંચ રાજ્યોમાં મતગણતરી વચ્ચે, કોંગ્રેસના ગોવા એકમે 2017માં પાર્ટીથી અલગ થઈને ભાજપમાં જોડાયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો (Congress reached the SC In Goa) સંપર્ક કર્યો છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે રાજ્યમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. સ્થાનિક મહા ગૌમંતક પાર્ટી સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :Dinesh Sharma joined BJP : હજી તો ભાજપમાં જોડાયા અને દિનેશ શર્માએ કોંગ્રેસનું વિસર્જન કરી નાખ્યું

કોંગ્રેસની વિનંતીને નકારી કાઢવામાં આવી

2017ની ગોવા વિધાનસભાની ચૂંટણીમાં (Goa Assembly Election ) ભાજપ પાસે 13 તેમજ કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પક્ષપલટો કરનાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની વિનંતીને સ્પીકર દ્વારા નકારી કાઢવામાં આવી હતી. કારણ કે કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા હતા.

આ પણ વાંચો :Assembly Elections in UP : ગુજરાતમાં ભાજપ દ્વારા યુપીવાસીઓને યોગીને મત આપવા આહવાન

કોંગ્રેસના નિર્ણયથી પરિણામો પર અસર

જો કે, કોંગ્રેસે હાઈ કોર્ટના નિર્ણયને પડકારી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યારે વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો. કોંગ્રેસના આ નિર્ણયની (Goa Assembly Election Results) આજે આવનારા પરિણામો પર કોઈ અસર નહીં થાય. પરંતુ આજે જીતેલા ધારાસભ્યોના પક્ષપલટાને રોકવાની રણનીતિ તરીકે તેને જોઈ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details