નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડાનેએ પણ પોતાના પ્રતિસ્પર્ધી શશિ થરૂરને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. થરૂરે મલ્લિકાર્જુન ખડગેની ઉમેદવારીને પડકારી હતી. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ત્રણેયના નામ CWCના સભ્યોમાં સામેલ છે. ખડગેએ મનમોહન સિંહ, અધીર રંજન ચૌધરી અને પી ચિદમ્બરમને CWCમાં સ્થાન આપ્યું છે. નવી ટીમમાં સચિન પાયલટને પણ જગ્યા આપવામાં આવી છે. પવન ખેડા, સુપ્રિયા શ્રીનાટે, અલકા લાંબા, યશોમતી ઠાકુર સહિતના અન્ય નામો ખડગેએ સમિતિના સભ્યોમાં સામેલ કર્યા છે.
CWC સભ્યો:મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટોની, અંબિકા સોની, મીરા કુમાર, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, તારિક અનવર, લાલ થનહવલા, મુકુલ વાસનિક, આનંદ શર્મા, અશોક ચવ્હાણ, અજય માકન, ચરણજીત સિંહ ચન્ની, પ્રિયંકા ગાંધી વાડ્રા, કુમારી સેલજા, ગાયખાંગમ, એન રઘુવીર રેડ્ડી, શશિ થરૂર, તામ્રધ્વજ સાહુ, અભિષેક મનુ સિંઘવી, સલમાન ખુરશીદ, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, રણદીપ સુરજેવાલા, સચિન પાયલટ, દીપક બાબરિયા, જગદીશ અહમદ ઠાક, જી., અવિનાશ પાંડે , દીપા દાસમુન્શી , મહેન્દ્રજીત સિંહ માલવીયા, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસીર હુસૈન , કમલેશ્વર પટેલ અને કેસી વેણુગોપાલ.
સ્થાયી સદસ્યો:વીરપ્પા મોઈલી, હરીશ રાવત, પવન કુમાર બંસલ, મોહન પ્રકાશ, રમેશ ચેન્નીથલા, બીકે હરિપ્રસાદ, પ્રતિભા સિંહ, મનીષ તિવારી, તારિક અહેમદ કરા, દીપેન્દ્ર હુડ્ડા, ગિરીશ ચોડંકર, ટી સુબ્બારામી રેડ્ડી, કે. રાજુ, ચંદ્રકાન્તા હંડોર, મીનાક્ષી નટરાજન, ફૂલો દેવી નેતામ, દામોદર રાજા નરસિમ્હા, સુદીપ રોય બર્મન, એ ચેલ્લાકુમાર, ભક્ત ચરણ દાસ, અજય કુમાર, હરીશ ચૌધરી, રાજીવ શુક્લા, મણિકમ ટાગોર, સુખજિન્દર રંધાવા, મણિક કુમાર પટેલ, કનૈયા કુમારો, રાજુ કુમાર. , ગુરદીપ સપ્પલ, સચિન રાવ, દેવેન્દ્ર યાદવ અને મનીષ ચતરથ.