- રાહુલ ગાંધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીડિયાને સંબોધશે
- મોતના ખરા આંકડા છુપાવવા માટે પોઝિટિવિટીના સ્ટંટ
- સ્ટંટથી વડાપ્રધાનની નીતિઓને કારણે થયેલા કોરોના મૃત્યુના ખરા આંકડા છુપાઇ શકે
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12 વાગ્યા પછી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીડિયાને સંબોધન કરશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કોરોના રોગચાળાને લઇને કેન્દ્રની નીતિઓ પર સતત સવાલ ઉઠાવી રહી છે. આ સાથે જ પાર્ટીના નેતા રાહુલ ગાંધી સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જોવા મળે છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીનું સરકાર પર નિશાનઃ 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો