નવી દિલ્હી:કોંગ્રેસે મંગળવારે ન્યાયતંત્ર પ્રત્યેના તેના અભિગમ અંગે સરકાર પર પ્રહારો (BJP government accused) કર્યા અને આક્ષેપ કર્યો કે, લોકશાહીના મહત્વપૂર્ણ સ્તંભને "દખલ, ડરાવવા અને પ્રભાવ પાડવા" અને "નુકસાન અને વશ" કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ કમનસીબે આ સરકારનું પ્રતીક બની ગયા છે, જે નિંદનીય છે.
આ પણ વાંચો:TIME મેગેઝિને 2022માં ફરવા માટેના 50 શ્રેષ્ઠ સ્થળો જણાવ્યા, જેમાં ભારતના આ બે શહેરો પણ છે સામેલ