ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે પાઠવી શુભેચ્છા
ટ્વિટરના માધ્યમથી પાઠવી શુભેચ્છા
ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ
આનંદીબેન પટેલની બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
17:14 September 12
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા
ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે પાઠવી શુભેચ્છા
ટ્વિટરના માધ્યમથી પાઠવી શુભેચ્છા
ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ
આનંદીબેન પટેલની બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
16:31 September 12
હાઈ સસ્પેન્સ ડ્રામાનો અંત, આખરે ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા નાથ
હાઈ સસ્પેન્સ ડ્રામાનો અંત, આખરે ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા નાથ
15:03 September 12
કોર કમિટીમાં ચર્ચા થયેલા નામોમાં સી. આર. પાટીલનું નામ મોખરે: સૂત્રો
કોર કમિટી બેઠકમાં ત્રણ નામો અંગે ચર્ચા થઈ: સૂત્રો
સી. આર. પાટીલનું નામ ચર્ચામા આવ્યું મોખરે
નવા CM તરીકે પાટીલ બને તેવી પ્રબળ શક્યતા
બીજા નામ તરીકે નીતિન પટેલ અને આર.સી.ફળદુ નામ અંગે થયું મંથન
હવે આ ત્રણેય નામો ધારાસભ્યો સામે થશે રજૂ
14:05 September 12
વિભાવરી દવે,બચ્ચુ ખાબડ, રમણ પાટકર, શંકર ચૌધરી પહોંચ્યા કમલમ
13:55 September 12
કમલમ ખાતે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ
13:37 September 12
ગાંધીનગર : પોરબંદર સાંસદ રમેશ ધડુકનું નિવેદન, હાઈ કમાન્ડ નક્કી કરશે મુખ્યપ્રધાન
13:31 September 12
ચૂંટણી નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી કમલમ પહોંચ્યા
13:24 September 12
કાર્યકારી સીએમ વિજય રૂપાણી કમલ્મ જવા રવાના
13:22 September 12
ધારાસભ્યોની આવવાની શરૂઆત કમલમમાં થઈ, હિતુ કનોડિયા પહોંચ્યા કમલમ
13:09 September 12
મુખ્યપ્રધાન દાવેદાર આર.સી. ફળદુ પહોંચ્યા કમલમ
12:51 September 12
નીતિન પટેલ કમલમ પહોંચ્યા
12:34 September 12
અમદાવાદ: નીતિન પટેલે નવા CM અંગે થઈ આપી પ્રતિક્રિયા, કેન્દ્રથી આવેલી ટીમ અને ધારાસભ્યની બેઠકમાં નક્કી થશે
12:32 September 12
નીતિન પટેલને મુખ્યપ્રધાન બનાવવા માંગ ઉઠી
12:22 September 12
કમલમ ખાતે નેતાઓનું આગમન શરૂ થયું
12:08 September 12
આ કોઇ રેસ નથી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
12:05 September 12
ગણપત વસાવા અને ઇશ્વરસિંહ પરમાર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા
11:58 September 12
બેઠક બાદ યોગ્ય નિર્ણયની જાહેરાત કરાશે : નીતિન પટેલ
11:57 September 12
તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
11:57 September 12
સૌરભ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા
11:44 September 12
ગાંધીનગર : સૌરભ પટેલ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા, બંધ બારણે બેઠક યોજાઇ
11:43 September 12
ગાંધીનગર :કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મુખ્યપ્રધાન તો વિધાયક જ બનશે-સૂત્રો
11:42 September 12
ગાંધીનગર કમલમમાં નવા સીએમ માટે ગુલદસ્તા લાવવામાં આવ્યા
11:29 September 12
બપોરે 3 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક
11:13 September 12
કમલમ ફેરવાયું પોલિસ છાવણીમાં
11:08 September 12
ગાંધીનગર : સવાર થી સી.આર. પાટીલના ઘરે ચહલ પહલ
10:31 September 12
હું ગુજરાતના નેતાઓ સાથે પરામર્શ કરીશ, પછી કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે: કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી
10:31 September 12
ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા, એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ
10:31 September 12
વિજય રૂપાણી બોડકદેવ પહોંચ્યા
10:30 September 12
કેન્દ્રીય નિરીક્ષકો અને સી. આર. પાટીલ વચ્ચેની બેઠક પૂર્ણ
10:30 September 12
નિરીક્ષકોની બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળશે
10:29 September 12
અમે અહીં ગુજરાતના આગામી મુખ્યપ્રધાનના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા : નરેન્દ્ર સિંહ તોમર
10:28 September 12
ગુજરાતના મુખ્યપ્રધાનનું નામ આજે બપોરે મળનારી ધારાસભ્યદળની બેઠકમાં નક્કી થશે
10:27 September 12
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ
10:23 September 12
LIVE UPDATE : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતની મુલાકાત લેશે