હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ (huge traffic at Hyderabad Vijayawada National Highway) થઈ ગયો હતો. મુખ્યપ્રધાન KCR આ રીતે મુનુગોડુમાં પ્રજા દિવેના સભામાં (CM KCR meeting effects people) જઈ રહ્યા હતા. સીએમનો કાફલો જતો હોવાથી પોલીસે ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો. લોકોને તે રસ્તે ન જાય તે માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેના કારણે શહેરના હબસીગુડાથી યાદદ્રી જિલ્લાના ચૌતુપ્પલ સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચોઃઆખરે IITની વિદ્યાર્થિનીના મોતમાં પોલીસે સેલ ફોનની તપાસ શરુ કરી