ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ફાટ્યું વાદળ, ઘણા વાહનો અને મકાનો કાટમાળમાં દટાયા - अमरनाथ गुफा में बादल फटा

જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાની ઘટના (Cloud burst in Amarnath cave) સામે આવી છે, જેના કારણે અનેક વાહનો અને મકાનો કાટમાળ (Cloud burst in Doda jammu kashmir) નીચે દટાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ફાટ્યું વાદળ, ઘણા વાહનો અને મકાનો કાટમાળમાં દટાયા
જમ્મુ-કાશ્મીરમાં ફાટ્યું વાદળ, ઘણા વાહનો અને મકાનો કાટમાળમાં દટાયા

By

Published : Jul 9, 2022, 10:00 AM IST

Updated : Jul 9, 2022, 11:27 AM IST

શ્રીનગર:અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી (Cloud burst in Amarnath cave) અટકી નથી ત્યાં જ જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જો કે તેમાં કોઈ નુકસાનના સમાચાર (Cloud burst in Doda jammu kashmir) નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, વાદળ ફાટવાના કારણે ઘણા વાહનો અને મકાનો કાટમાળ નીચે દબાઈ ગયા છે.

આ પણ વાંચો:લાગણીના અભાવમાં આવીને પ્રોફેસરે પરત કરી દીધો પૂરેપૂરો પગાર ને હવે...

કોઈ જાનહાનિના નહીં: જમ્મુ અને કાશ્મીરના ડોડાના એસએસપી અબ્દુલ કયૂમે જણાવ્યું કે, આજે સવારે લગભગ 4 વાગ્યે થાથરી ટાઉનના ગુંટી ફોરેસ્ટમાં વાદળ ફાટવાની જાણ થઈ હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેટલાક વાહનો અટવાઈ પડ્યા હતા અને હાઈવે થોડા સમય માટે બ્લોક થઈ ગયો હતો, પરંતુ હવે તેને વાહનવ્યવહાર માટે પૂર્વવત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:જો હવે એરક્રાફ્ટ પર લેસર લાઇટ ફ્લેશ કરતા જડપાયા, તો જવુ પડશે પોલીસ સ્ટેશન

Last Updated : Jul 9, 2022, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details