ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત બાયોટેકની સુરક્ષા CISFને સોંપાઇ

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક પરિસરની સુરક્ષા કરશે. કોરોના વિરુદ્ધ બે ભારતીય કંપનીઓની વેક્સિન બજારમાં ઉલ્પબ્ધ છે તેમાંથી એક ભારતીય બાયોટેક છે.

ભારત બાયોટેકની સુરક્ષા CISFને સોંપાઇ
ભારત બાયોટેકની સુરક્ષા CISFને સોંપાઇ

By

Published : Jun 8, 2021, 10:48 PM IST

  • ભારત બાયોટેકની સુરક્ષા
  • CISF કરશે સુરક્ષા
  • 14 જૂનથી 64 કર્મચારીઓ કરશે સુરક્ષા

હૈદરાબાદ: તેલંગાણામાં હૈદરાબાદમાં આવેલી ભારતીય બાયોટિકના પરિસરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળને સોંપવામાં આવી છે. એક નિરીક્ષક સ્તરના એક અધિકારીવી અધ્યક્ષતામાં કુલ 64 કર્મીઓ 14 જૂનથી સુરક્ષામાં જોડાશે.

આ પણ વાંચો:ભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા

કોરોના વિરુદ્ધ બે કંપનીઓ બજારમાં રસી ઉપલબ્ધ કરવી છે. તેમાંથી જ એક છે ભારત બાયોટેક. આ કોવેક્સિનના નામે રસી બનાવે છે. કંપનીની તરફથી જણાવવામાં આવ્યુ છે કે આવનારા સમયમાં વેક્સિનના ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details