- દિલ્હી AIIMSના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (AIIMS President Dr. Randeep Guleria) કોરોનાના નવા સ્ટ્રેન (Corona's new strain) અંગે આપ્યું નિવેદન
- કોરોનાના નવા સ્ટ્રેઈન (Corona's new strain) માટે વેક્સિનના બુસ્ટર શોટ્સની (Booster doses of the vaccine) જરૂર છેઃ ડોક્ટર રણદીપ ગુલેરિયા
- આગળ જતા ઈમ્યુનિટીમાં (Immunity) ઘટાડો થશે, બુસ્ટર ડોઝ સેકન્ડ જનરેશન વેક્સિન હશેઃ ગુલેરિયા
નવી દિલ્હીઃ AIIMSના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (AIIMS President Dr. Randeep Guleria) જણાવ્યું હતું કે, કોરોનાના નવા સ્ટ્રેઈન (Corona's new strain) માટે વેક્સિનના બુસ્ટર શોટ્સ (Booster shots of the vaccine)ની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટ્સ માટે બુસ્ટર શોટ્સ (Booster shots of the vaccine)ની જરૂર પડી શકે છે. કારણ કે, આગળ જતા ઈમ્યુનિટીમાં (Immunity) ઘટાડો થશે. બુસ્ટર ડોઝ સેકન્ડ જનરેશન વેક્સિન (Booster dose second generation vaccine) હશે. તેમણે કહ્યું હતું કે, સેકન્ડ જનરેશન વેક્સિન સારી ઈમ્યુનિટી સાથે જ અલગ-અલગ પ્રકારના વેરિયન્ટ પર વધુ પ્રભાવી હશે. બુસ્ટર શોટ્સનું ટ્રાયલ ચાલુ છે અને આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ હશે. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે એક વાર સંપૂર્ણ રીતે તમામ લોકોનું રસીકરણ પૂર્ણ થઈ જાય.
આ પણ વાંચો-India Corona Update : છેલ્લા 24માં દેશમાં કોરોનાના 39,097 કેસો નોંધાયા
બાળકોની વેક્સિનની ટ્રાયલ (Vaccine trail)