મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના ઘોરાડમાં ચોંકવનારી ધટના સામે આવી છે. જેમાં બાળકોશાળાએ તિલક લગાવી આવ્યા હતા શિક્ષકને આ પંસદ આવ્યુ ન હતું. જેના કારણે શિક્ષકએ બાળકોને માર્યા (Chhindwara Teacher Beaten Students) હતા. આ પછી આ મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ શિક્ષક ઉપર કાર્યવાહી કરી હતી. આ પછી મામલો પોલીસ ચોકી સુધી પહોંચ્યો, આ મામલામાં શિક્ષકને તાત્કાલિક શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને બીજી શાળામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.
તિલક લગાવાથી શિક્ષક નારાજ તમે શિક્ષકોએ બાળકોને હોમવર્ક ન કરવા પર શિક્ષા કરવાના કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે, પરંતુ છિંદવાડા જિલ્લામાં બાળકો પર તિલક લગાવીને શાળામાં આવતા શિક્ષકને એટલો નારાજ થયો કે શિક્ષકે બાળકોને બેરહેમીથી માર માર્યો હતો. માર માર્યા બાદ શાળામાં ભારે હોબાળો થયો હતો. બાળકોએ શિક્ષક વિરુદ્ધ સત્તાધીશોને ફરિયાદ કરી હતી. બીજી બાજુ આ મામલો ધાર્મિક લાગણી સાથે જોડાયેલો હોવાથી બીઈઓએ તરત જ શિક્ષકને હટાવવાનો આદેશ આપ્યો હતો.