ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chennai biryani shop extortion: ચેન્નાઈમાં બે વ્યક્તિની દાદાગીરી સામે આવી - DMK leader arrested

ચેન્નાઈમાં બે વ્યક્તિ ચા અને બિરયાનીની દુકાનો ( Chennai biryani shop extortion) પર ખંડણી ઉઘરાવી રહ્યા હતા. તેથી દુકાનદારોએ રુપિયા આપવાની ના પાડતા દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. આરોપીએ દુકાનનો બધો સામાન ફેકી દીધો હતો. તેથી દુકાનદારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Chennai biryani shop extortion: ચેન્નાઈમાં બે વ્યક્તિની દાદાગીરી સામે આવી
Chennai biryani shop extortion: ચેન્નાઈમાં બે વ્યક્તિની દાદાગીરી સામે આવી

By

Published : Mar 30, 2022, 7:10 PM IST

ચેન્નાઈ: પલ્લવરમની બાજુમાં આવેલા થિરુનિરામલાઈના 31મા વોર્ડના DMK કાઉન્સિલરના (DMK leader arrested ) સંબંધી છે. એવું કહેવાય છે કે દિનેશ અને તેનો મિત્ર સુકુમાર આ વિસ્તારની દુકાનોમાં નિયમિત ખંડણી ઉઘરાવતા હતા.

આ પણ વાંચો:દિલ્હીના CM કેજરીવાલના ઘર પર હુમલો, સિસોદિયાએ કહ્યું- "બીજેપીનું કામ"

આવી સ્થિતિમાં, ગઈકાલે રાત્રે 29 માર્ચે આ વિસ્તારની ચાની દુકાનો અને બિરયાનીની દુકાનો (biryani shop for extortion) પર સામાન્ય દિવસોની જેમ હંગામો થયો હતો. દુકાન માલિકોએ પૈસા આપવાની ના પાડતા રોષે ભરાયેલા દિનેશે દુકાનનો સામાન ફેંકી દીધો હતો અને દુકાનો તોડી નાખી હતી અને ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો:Murder in Surat: ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા ભાણેજે જ કરી હતી, પોલીસે બિહારથી કરી ધરપકડ

દુકાન માલિકે સીસીટીવી ફૂટેજના આધારે શંકર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કર્યા હતા અને ત્યાર બાદ રિમાન્ડ પર લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details