ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

By

Published : Oct 19, 2021, 8:59 PM IST

ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. કોઇપણ કાર્ય આપ દૃઢ નિશ્ચય અને આત્‍મવિશ્વાસથી કરી શકશો. મગજને શાંત રાખવું પડશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે. બોલવામાં સાવચેતી રાખવી. આજે કલાકારો અને કોઇપણ કારીગરીમાં નિપુણતા ધરાવનારાઓને તેમની કલા અને આવડતનું પ્રદર્શન કરવાની તક સાંપડશે. મનોરંજનના માહોલમાં આજે આપ ખૂબ આનંદિત હશો. મિત્રો સંબંધિઓ સાથેના સમય ખુશાલીમાં પસાર થશે. જાહેર જીવનમાં ખ્‍યાતિ મળશે. પતિપત્‍ની વચ્‍ચેનું સામીપ્‍ય વધશે.

ABOUT THE AUTHOR

...view details