ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

By

Published : Oct 15, 2021, 10:29 PM IST

કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ એકંદરે સારો રહે. આજે આપ નવા કાર્યોનું આયોજન હાથ ધરી શકશો. નોકરી કરનાર તેમજ વ્‍યવસાયિકો માટે સારો દિવસ છે. નોકરિયાતો ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ મેળવી શકશે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીથી આર્થિક લાભ થાય. સરકારી લાભ મળે. ગૃહસ્‍થ જીવનમાં તમારૂં વર્ચસ્‍વ વધે અને મધુરતા વ્‍યાપે. ભેટ- ઉપહાર માન- સન્‍માનથી મન પ્રસન્‍ન રહે.

ABOUT THE AUTHOR

...view details