ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

By

Published : Oct 6, 2021, 10:26 PM IST

ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજે નોકરિયાતો માટે લાભદાયક દિવસ છે. આનંદમય વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. સુખદાયક બનાવો બને. આપની શારીરિક સ્‍વસ્‍થતા જળવાશે. આપ આપના સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવશો. વિજાતીય આકર્ષણ અનુભવો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની નામના વધશે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો.

ABOUT THE AUTHOR

...view details