ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT --- 12

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

By

Published : Sep 23, 2021, 10:10 PM IST

Updated : Sep 23, 2021, 10:36 PM IST

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપના ગરમ મિજાજને નિયંત્રણમાં રાખવાની સલાહ છે. કોઇની સાથે સંઘર્ષ ટાળવો. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ ના થાય તે માટે પોતાની વાત અને વિચારોમાં સકારાત્મકતા અને પારદર્શકતા રાખવી. મન શાંત રાખવું અને ધીરજથી કામ લવું. આહારમાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડી શકે છે.

Last Updated : Sep 23, 2021, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details