ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - RASHIFAL DAILY FORMAT --- 6

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ

By

Published : Sep 23, 2021, 10:09 PM IST

Updated : Sep 23, 2021, 10:37 PM IST

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો. મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબુમાં રાખો. ખર્ચને અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે. આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવાદાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે. જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

Last Updated : Sep 23, 2021, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details