ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંહ રાશિના જાતકો માટે જાણો કેવો રહેશે આજનો દિવસ... - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

By

Published : Aug 31, 2021, 7:54 PM IST

વેપાર ધંધાનું વિસ્‍તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સ્‍ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્‍ત્રો મળે અને વિજાતીય વ્‍યક્તિઓનું આકર્ષણ રહેશે. પર્યટન, મુસાફરી થાય.

ABOUT THE AUTHOR

...view details