ગુજરાત

gujarat

By

Published : Aug 17, 2021, 5:48 AM IST

ETV Bharat / bharat

VIRGO Horoscope for the Day 17 August : જાણો કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

VIRGO Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

VIRGO Horoscope for the Day 17 August
VIRGO Horoscope for the Day 17 August

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આજનું રાશિફળ:આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્‍માન મળશે. ચિત્તમાં પ્રસન્‍નતા રહેશે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્યના સિંહ રાશિમાં ભ્રમણથી તમારી વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતાના યોગ બનશે. કુટુંબ સાથે સંબંધોમાં મધુરતા આવશે. જોકે, તમારી વાણીમાં ક્રોધ વધારે રહેશે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળવામાં વિલંબ થશે. વિરોધીઓ પર વિજય મળશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. આવેશથી પણ તમારે બચવાનું રહેશે.

ઉપાય – તમારા ઘરની પૂર્વ દિશાની દિવાલ પર ઉગતા સૂર્યનું ચિત્ર લગાવો.

સાપ્તાહિક રાશિફળ: ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે, વિદેશ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે.

Lucky Colour:Blue

Lucky Day:Monday

સપ્તાહનો ઉપાય : પંચામૃત બનાવી પરિવારના તમામ સભ્યો ગ્રહણ કરો

સાવધાની :તમારી ક્ષમતાની બહાર કામ ન કરો

ABOUT THE AUTHOR

...view details