ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મીન રાશિના જાતકો માટે જાણો કેવો રહેશે આજનો દિવસ... - मीन राशिफल

PISCES Horoscope for the Day 18 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

By

Published : Aug 19, 2021, 5:55 AM IST

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજનું રાશિફળ: આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્‍ચ હોદ્દો મળે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજે સિંહ સંક્રાતિ છે એટલે કે આજથી એક મહિના સુધી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ થશે. તેના કારણે આવનારા દિવસોમાં તમે કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિજય મેળવી શકશો. વિરોધીઓને તમે પછાડી શકશો. નોકરીમાં સારી પ્રગતિ થવાના ચાન્સ છે. જોકે, સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. બેંક લોન મેળવવામાં સફળ રહેશો. સ્પર્ધામાં વિજય મળવાના યોગ બની રહ્યાં છે.

ઉપાય – શ્રી ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.

સાપ્તાહિક રાશિફળ: સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે, બગડેલા કાર્યો સુધરશે.

Lucky Colour: Mhroon

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ઇષ્ટદેવના ચરણોમાં પીળા ફૂલ અર્પણ કરો

સાવધાની : બીજાની વાતમાં ન આવો

ABOUT THE AUTHOR

...view details