તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજનું રાશિફળ: આપની માનસિક હાલત આજે થોડી અસમંજસપૂર્ણ હોવાથી આપે કોઇ મહત્વના નિર્ણય ન લેવા જોઇએ. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઇએ. કુટુંબીજનો સાથે વિવાદ ટાળવા માંગતા હોવ તો વાણી પર સંયમ રાખજો. આપે જીદ છોડીને થોડું જતું કરવું પડશે. નાણાંકીય ફાયદો થઇ શકે. તબિયત સાચવવી પડશે.
સાપ્તાહિક રાશિફળ:પ્રેમમાં સંબંધો સુધરશે, પ્રમોશન આપવામાં આવશે.