ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIBRA Horoscope for the Day 13 August : જાણો તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ... - LIBRA Horoscope for the Day 13 August

LIBRA Horoscope for the Day 13 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

LIBRA Horoscope for the Day 13 August
LIBRA Horoscope for the Day 13 August

By

Published : Aug 13, 2021, 5:47 AM IST

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

આજનું રાશિફળ: આજનો દિવસ આપની અપેક્ષાની તુલનાએ થોડો પ્રતિકૂળતાભર્યો હોવાથી સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. ખાસ કરીને આજે આપની તબિયતમાં સુસ્તિ અને બેચેની રહે. માનસિક રીતે પણ વૈચારિક ગડમથલ ટાળવા માટે સકારાત્મક વ્યક્તિઓને મળવું અને પ્રેરાણદાયક લોકોના જીવનચરિત્ર પણ વાંચી શકો છો. આપની વાણી અને વ્‍યવહારથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેની સાવધાની રાખવી. પરિવારના સભ્‍યો સાથે વિનમ્રતાપૂર્વક વર્તન રાખવું. આવક કરતાં ખર્ચનું પલ્લું ભારે રહેશે. ક્રોધને કાબુમાં રાખવાની સલાહ છે.

સાપ્તાહિક રાશિફળ: અત્યાર સુધીના સંઘર્ષના પરિણામ આવે તેવી શક્યતા છે. આ અઠવાડિયે તમને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.

Lucky Colour:Saffron

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય : મીઠું દાન કરો.

સાવધાની :તમારી વાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.

ABOUT THE AUTHOR

...view details