ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ARIES Horoscope for the Day 15 August : જાણો મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ... - 15 August

ARIES Horoscope for the Day 13 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

ARIES Horoscope for the Day 13 August
ARIES Horoscope for the Day 13 August

By

Published : Aug 15, 2021, 5:42 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આજનું રાશિફળ: આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.

સાપ્તાહિક રાશિફળ: આવકમાં વૃદ્ધિનો યોગ બનશે, લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે.

Lucky Colour:Sky-blue

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ધર્મસ્થળો પર કાર સેવા

સાવધાની : કોઈનું અપમાન ન કરો; સ્વાગત સત્કાર કરો

ABOUT THE AUTHOR

...view details