ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSE 10th Result 2022: CBSE 10મું પરિણામ આજે જાહેર થઈ શકે છે, વેબસાઇટ હેંગ - સીબીએસઈની વેબસાઈટ હેંગ

CBSE 10મા ધોરણના 21 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ (CBSE 10th Result 2022) રહ્યા છે. આજે તેમની આતુરતાનો અંત આવી શકે છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા cbresults.nic.in પર જોઈ (CBSE Board Result 2022 ) શકશે.

CBSE 10th Result 2022: CBSE 10મું પરિણામ આજે જાહેર થઈ શકે છે, વેબસાઇટ હેંગ
CBSE 10th Result 2022: CBSE 10મું પરિણામ આજે જાહેર થઈ શકે છે, વેબસાઇટ હેંગ

By

Published : Jul 4, 2022, 1:12 PM IST

Updated : Jul 4, 2022, 1:34 PM IST

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે (સોમવારે) CBSE 10મી ટર્મ 2 બોર્ડ પરીક્ષા 2022નું પરિણામ જાહેર કરી શકે છે. જે વિદ્યાર્થીઓ (Happiness among CBSE students) CBSE મેટ્રિક ટર્મ 2ની પરીક્ષામાં હાજર હતા. તેઓ ટૂંક સમયમાં તેમના રોલ નંબરની મદદથી CBSEનું પરિણામ ચેક અને ડાઉનલોડ કરી શકશે. સાથે જ પરિણામ જાહેર થયાના સમાચાર મળતાની (CBSE Board Result 2022) સાથે જ વેબસાઈટ પર વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. આના કારણે વેબસાઈટ હેંગ (CBSE website hangs) થઈ ગઈ છે.

15 જલાઈ સુધીમાં આવી જશે પરિણામ - સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, CBSE 15 જુલાઈ સુધીમાં CBSE 10 અને 12નું પરિણામ (CBSE Board Result 2022) જાહેર કરશે. ધોરણ 10નું પરિણામ 12મી પહેલાં જાહેર કરવામાં આવશે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટ્રિકનું પરિણામ 4 જુલાઈએ જાહેર થઈ શકે છે. CBSE તરફથી હજી સુધી 10મી કે 12મીના પરિણામની તારીખ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. જો બોર્ડ દ્વારા પરિણામની તારીખની અગાઉની પેટર્ન જોવામાં આવે છે. તો CBSE પરિણામની તારીખ અને સમય પરિણામના પ્રકાશનના 2 કે 3 કલાક પહેલા જાહેર કરે છે.

આ પણ વાંચો-Students Protest in VNSGU : 24000 વિદ્યાર્થીમાંથી ફકત 8000 પાસ! જૂઓ કેવા વિફર્યાં વિદ્યાર્થીઓ

CBSE પરિણામ 2022 ક્યાં જોઈ શકો છો -CBSE ટૂંક (CBSE Board Result 2022) સમયમાં તેની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbresults.nic.in પર પરિણામ (CBSE website hangs) જાહેર કરશે. આ સિવાય વિદ્યાર્થીઓ (Happiness among CBSE students) ડિજિલૉક વેબસાઈટ અથવા એપ, ઉમંગ એપ અને results.gov.in પર પણ 10 અને 12માનું પરિણામ જોઈ શકે છે.

આ પણ વાંચો-ક્યારે જાહેર થશે CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ? જાણો ટર્મ 2 પરિણામની તારીખ વિશે..

લાખો વિદ્યાર્થી જોઈ રહ્યા છે રાહ - આ વર્ષે CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષા માટે 35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જ્યારે ધોરણ- 10ના વિદ્યાર્થીઓની સંખ્યા 21 લાખથી વધુ છે. જેઓ હવે તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે (CBSE Board Result 2022) આમાં છોકરીઓની સંખ્યા લગભગ 9 લાખ અને છોકરાઓની સંખ્યા 12 લાખથી વધુ છે.

Last Updated : Jul 4, 2022, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details