જયપુર : જયપુરમાં સાતમા ધોરણની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો(3 youth raped a minor in Jaipur) છે. જ્યારે બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી તો તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેણીને ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને બાળકીની માતા રવિવારે પોલીસ સ્ટેશન પહોંચી અને 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીFiled a complaint against three people) હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ પીડિતા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી હતી. બાળકીનું મેડિકલ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી રકમનું કોકેન પકડાયું