ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકના તુમાકુરુ જિલ્લા નજીક બસ પલટી, 8 લોકોના મોત - undefined

જિલ્લાના પાવાગડા તાલુકામાં પાલવલ્લી ઘાટ પાસે એક ખાનગી બસ પલટી હોવાના સમાચાર મળ્યા છે. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે.

કર્ણાટકના તુમાકુરુ જિલ્લા નજીક બસ પલટી
કર્ણાટકના તુમાકુરુ જિલ્લા નજીક બસ પલટી

By

Published : Mar 19, 2022, 11:04 AM IST

તુમાકુરુ: જિલ્લાના પાવાગડા તાલુકામાં પાલવલ્લી ઘાટ પાસે એક ખાનગી બસ પલટી હોવાના સમાચાર મળ્યા છે. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે.

બસમાં બેઠેલા 25 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બાબતે પાવાગડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પાવાગડા પોલીસે જણાવ્યું કે, તેઓએ કેસ નોંધ્યો છે અને અકસ્માતની તપાસ કરી રહી છે.

અપડેટ ચાલું છે...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details