શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ચદૂરા તહસીલ ઓફિસ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ બડગામના ચદૂરા ખાતે તાલુકા વિકાસ ઓફિસના કર્મચારી રાહુલ ભટ પર ગોળીબાર કર્યો હતો, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો : આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની ગોળી મારી કરી હત્યા - undefined
જમ્મુ અને કાશ્મીર આજે આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાશ્મીરી પંડિતનું નિધાન થયું હતું.
જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો
અપડેટ ચાલું છે...
Last Updated : May 12, 2022, 5:51 PM IST