કોલકાતા: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઇછામતી નદીના કિનારેથી 40 સોનાના બિસ્કિટ (BSF seizes gold at Indo Bangladesh border) જપ્ત કર્યા છે. BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, BSFના જવાનોએ સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો:EXPLAINER : કોર ફુગાવો ઊંચો રહેવાની ધારણા