ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BSFએ હથિયારોથી ભરેલી બેગ જપ્ત કરી, મોતનો સામાન જોઈ સૌ ચોંક્યા

પંજાબના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે BSF બટાલિયન 136ને મોટી સફળતા મળી છે. (bsf has recovered large cache of weapons )BSFએ એક બેગ જપ્ત કરી છે, જેમાં મોટી માત્રામાં હથિયારો હતા.

By

Published : Oct 29, 2022, 9:31 AM IST

BSFને હથિયારોથી ભરેલી બેગ જપ્ત કરી, આતંક ફેલાવવાનો હતો પ્લાન
BSFને હથિયારોથી ભરેલી બેગ જપ્ત કરી, આતંક ફેલાવવાનો હતો પ્લાન

ફિરોઝપુર(પંજાબ):BSF બટાલિયન 136 એ પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ફિરોઝપુર સરહદી જિલ્લામાં સર્ચ દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.(bsf has recovered large cache of weapons ) BSF અધિકારીઓનું કહેવું છે કે, "સર્ચ દરમિયાન એક બેગ મળી અને જ્યારે બેગની તલાશી લેવામાં આવી ત્યારે આધુનિક ઘાતક હથિયાર જોઈને અમે દંગ રહી ગયા હતા"

200 કારતુસ સાથે 3 પિસ્તોલ:તેમણે કહ્યું કે, "આ નાપાક કૃત્ય ભારતમાં સરહદ પાર આતંક ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું હતુ." BSF જવાનોના જણાવ્યા અનુસાર, બેગમાંથી 3 AK-47 રાઈફલ, 6 ખાલી મેગેઝીન અને 3 મીની AK-47 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત 200 કારતુસ સાથે 3 પિસ્તોલ અને 5 ખાલી મેગેઝીન પણ મળી આવ્યા છે.

AK-47:તેમણે કહ્યું કે, "આ નાપાક કૃત્ય ભારતમાં સરહદ પાર આતંક ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું છે. BSF જવાનોના જણાવ્યા અનુસાર બેગમાંથી 3 AK-47 રાઈફલ, 6 ખાલી મેગેઝીન અને 3 મીની AK-47 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત 200 કારતુસ સાથે 3 પિસ્તોલ અને 5 ખાલી મેગેઝીન પણ મળી આવ્યા છે."

નાપાક યોજનાઓ:BSFનું કહેવું છે કે, "સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી આ સફળતાએ કોઈપણ મોટી આતંકવાદી ઘટના બનતા પહેલા અટકાવી દીધી છે. BSF આ રીતે આતંકવાદીઓની નાપાક યોજનાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે."

ABOUT THE AUTHOR

...view details